આંખોમાં વસનારા જ રડાવી જાય છે… દસ્તુર તો જુઓ આ દુનિયાનો પોતાના, મો ચડાવી બેઠા ને પારકા હસાવી જાય છે… જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે એમ એમ વધારે ગમતી જાય છે…. કયાં સમય છે આપણી પાસે જીવતા માણસ સાથે બેસવાનો, આપણે તો માણસ મર્યા પછી જ “બેસવા” જઈએ છીએ.

આંખોમાં વસનારા જ રડાવી જાય છે…
દસ્તુર તો જુઓ આ દુનિયાનો પોતાના,
મો ચડાવી બેઠા ને પારકા હસાવી જાય છે…
જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે
એમ એમ વધારે ગમતી જાય છે….
કયાં સમય છે આપણી પાસે જીવતા માણસ સાથે બેસવાનો,
આપણે તો માણસ મર્યા પછી જ “બેસવા” જઈએ છીએ.

Post Comment